Son and the sir pantagon. ages are unavailable - 67

  • 3.8k
  • 1.1k

અમે તેમના પણ આભારી છીએ. સમગ્ર બ્રિટન નિવાસીઓએ આ એડિશનલ ટેકસ નો સ્વેચ્છાએ અને શાંતિ પૂર્વક સ્વીકાર કરી લીધો અને સન ને પણ મેસેજો ઉપર મેસેજો જુઓ મોકલવા માંડ્યા કે કોંગ્રેચ્યુલેશન્સ.અને આખરે "સર"કાઉન્સિલ ની ફોર્મલ જ્યુરી ની તથા વિશ્વના ઘણા બધા સેલિબ્રિટીસ અને મિનિસ્ટરો ઉપસ્થિતિમાં ને "સર"નો ખિતાબ આપવાનુંં આયોજન થાય છેે.બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજવંશીઓ સન ની ફેલ્યોર લવ સ્ટોરી ને ભલીભાતી જાણતા થઈ ગયા હતા.અને તેમને એ પણ જાણ થઈ ગઈ હતી કે મિલી is soft નાવ.અને એટલે જ એક ભગન પુરુષ ને કેવી રીતે મનાવવો અને રિઝવવો તેના પ્રયત્નમાંં રાજવંશીઓ પણ લાગી ગયા હતા. આખરેેેે તેઓ સન ના