વણ કેહવાયેલી વાતું - ૯

  • 3.4k
  • 1.6k

અબ્દુલને બચાવ્યોશિવાય સાથે થયેલી વાત પરથી એટલી ખબર પડી ગઈ હતી કે અબ્દુલ મુસીબતમાં છે એટલે તેને બચાવા હું નીકળી પડી અને પેલું કામ અબ્દુલે મારા રાખેલા બોડીગાર્ડ પાસેથી ગાડી લેવાનું કર્યું.હવેેેે આગળ......પેલા ત્રણેય મારી સામે જોઈ રહ્યા. એટલે મેં એમને કીધુ કે, "મને ખબર છે કે તમે લોકો મારી રક્ષા માટે અહી ઉભા રહો છો એટલે જ મેં તમારી પાસે ચાવી માંગી અને મને તે પણ ખબર છે કે તમારી પાસે જૂપીટર કંપની નું સ્કૂટર છે. જલ્દી આપો."હું તેમની સામે હિંદી માં જ બોલી હતી તેમ છતાં પણ તે લોકો તો એકબીજા ની સામે જ જોઈ રહ્યા હતા. મેં