પ્યારે પંડિત - 18

  • 2.8k
  • 1
  • 1.1k

ક્યારા ડરના માર્યા કુંદનનો હાથ પકડીને એની પાછળ જતી રહી. કુંદન ઝડપથી ક્યારાને સંભાળી ઉપર જતી રહી.ક્યારા એના રૂમમાં આવી. અરે થોડીવાર માં શું થઈ જાય છે તને... બિહેવિયર તો સરખું રાખ તારું! કુંદન બોલી. લાગે છે બવ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી! પપ્પાની સામે નજર પણ મળાવી નથી શકતી. મારે આટલું બધું કરવા કરતાં મમ્મીને confidence માં લઈને કહી દેવાની જરૂર હતી કે હું લગ્ન નહીં કરું. અમિત નહીં! પણ કોઈના સાથે લગ્ન નહીં કરું મારે લંડન જઈ ને એમ.ફીલ કરવું છે બસ.હવે કઈ ના થાય! કુંદન બોલીઅરે! કેમ ના થાય! સાચું કહીને પપ્પાને જે મૃણાલવાળું કાંડ છે