પ્યારે પંડિત - 17

  • 3k
  • 1.2k

એક મિનિટ! "કુંદન ડ્રોઇંગરૂમમાં આવતા બોલી, આઇ એમ સોરી પપ્પા, જો તમે મને એક મિનિટ આપશો તો ક્યારા બધું જ કહી દેશે." હા, તું પણ આવીને બેસી જા એની પાસે. નહીં પપ્પા, હું અહીંયા બેસીસ નહીં.. એક મિનિટ માટે હું ક્યારાને લઈને જાવ છું. ઓકે.. લઈ જા.. અનુજને ખબર હતી કે ક્યારા સૌથી વધારે કુંદન સાથે રહે છે એટલે વાત કહેવામાં easy રહેશે.કુંદન ક્યારાને હાથ પકડીને બાજુના રૂમમાં લઈ ગઈ." ભાગ્યો નથી એ અને ના તો એને ના પાડી છે... પણ એ માની ગયો છે. અને એ તો એટલી હદે માની ગયો છે કે પપ્પા એનો જીવ માંગી લેશે તો પણ