પ્યારે પંડિત - 15

  • 3k
  • 1
  • 1.2k

કુંદન ગાડીમાંથી ઉતરીને એના તરફ આવી રહી હતી અને ક્યારા ગાડીમાંથી એને જોઈ રહી હતી. એ ક્યારાને જોઈ રહ્યો. થોડીવાર પછી ક્યારા, કુંદન અને મૃણાલ એક રેસ્ટોરાંમાં બેઠા હતા. મૃણાલ ક્યારા અને કુંદન સામે જોઈ રહ્યો.અને પછી બોલ્યોનહીં હું તમારા નોકરીને ત્યાં પપ્પા નહીં કરું? મૃણાલથી ઊલટું બોલાઈ ગયું.કુંદનને હસવું આવી ગયું.મતલબ કે, તમારા પપ્પાને ત્યાં હું નોકરી નહીં કરું. વાક્ય સુધાર્યા પછી બોલ્યો.તો કોણ કહે છે કે તું ત્યાં જોબ કરે? ડીસેમ્બર સુધી તું અમારી પાસે નોકરી કરી લે. કુંદન બોલીતમારી પાસે? મૃણાલને આશ્ચર્ય થયુંસેલરી પણ એટલી આપીશ કે ગણતો રહી જઈશ અને designations પણ એવું કે જોતો રહી