The Next Chapter Of Joker - Part - 10

  • 4.6k
  • 2.4k

The Next Chapter Of JokerPart – 10Written By Mer Mehul રમણિક શેઠ બેચેન હતાં. થોડીવાર પહેલાં જ શાંતા બાઈનો ફોન આવ્યો હતો અને બે દિવસમાં છોકરી તેની પાસે પહોંચી જશે એવું જણાવ્યું હતું. રમણિક શેઠે અંકિતાને પોતાની બનાવવા પચીસ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યા હતો. અત્યારે અંકિતાનાં જ વિચારોમાં તેની આંખોમાં હવસ તરવરવા લાગી હતી. રમણિક શેઠે આંખો બંધ કરી અને પોતાની છાતીમાં હાથ ફેરવતાં ફેરવતાં તેઓ બીજો હાથ બે પગ વચ્ચે લઈ ગયાં.“ઉફ…આ વાસના…!!!, એક દિવસ મને મારી નાખશે…” શેઠ ઉત્તેજનાવશ થઈને બોલ્યાં. થોડી પળ તેઓ એ જ અવસ્થામાં રહ્યાં ત્યારબાદ ઉભા થઈને તેઓ ટેલિફોન પાસે પહોંચ્યા. રીસીવર