જેલ નંબર ૧૧ એ - ૨

(11)
  • 4.6k
  • 2.2k

મૈથિલીશરણની બાયોગ્રાફિ માંથી લેવામાં આવ્યો એક કિસ્સો: મૌર્વિ તો પાક્કું મિથુનને પછી લઈ ને આવવાની છે. બિલકુલ, મને વિશ્વાસ છેકે મૌર્વિ મિથુનને પાછી લાવશે. બંનેઉના ટેસ્ટ એકદમ સરખા જેવાં છે. બંનેઉને પુલાવ બહુ ભાવે છે. એમની માટે પુલાવ બનાવીશ. આજે એ બંનેઉ પાછા આવવાના. બંનેઉને જે ભાવતું હોય તેજ બનાવાય. એમા મિથુન તો વનવાસથી પાછો આવ્યો કેહવાય. ડિનરની પ્લેટ લાગી ગઈ છે. ડિનર પણ તૈયાર છે. ડિનર ટેબલ ઉપર મુકાઇ ગયા છે. સાથે ગુલાબના ફૂલ પણ મૂક્યા છે. યલ્લો શર્ટ પહર્યો છે. વાળમાં તેલ પણ નાખ્યું છે. રોજજે નાખું છે. તેલ વાળ માટે સારુ કેહવાય. લગાવવુંજ જોઈએ. પણ મૌર્વિ તો