બંધારણના ઘડવૈયાઓ પૈકી એક ભૂલાયેલું પાત્ર – બી.એન. રાઉ (જેઓ એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ પણ હતા) મિત્રો આપ સૌએ બંધારણ ના પિતા તરીકે આંબેડકર નું નામ તો બહુ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે બંધારણ ની રચના માં આંબેડકર થી પણ વધારે તેજસ્વી અને કાયદા ક્ષેત્રે એક વિદ્વાન બ્રાહ્મણ નું પણ અમૂલ્ય યોગદાન છે. જેઓ હોદ્દા ની રૂહે બંધારણ સભા ના બંધારણીય સલાહકાર હતા અને તેઓ ના અમૂલ્ય માર્ગદર્શન વગર બંધારણ ની રચના કરવી લગભગ અશક્ય હતી ! તો ચાલો આજે જાણીયે એ મહાન વિભૂતિ વિષે. શ્રી બી.એન.રાવ એ ના સિર્ફ ભારતીય બંધારણ નો પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો હતો અપિતુ ભારત ની સાથે