આવા સુરક્ષાત્મક અને બૌદ્ધિક હાવ ભાવો ડેનિમ ના ચહેરા પર ઓલટાઇમ દેખાતા હતા.જેમ જેમ conspiracy અને વ્હાઇટ હાઉસ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થતું જાય છે તેમ તેમ તેની અંદર ના સુત્રો અને સમીકરણો બદલાવા લાગે છે.અત્યાર સુધી ડેનિમ માટે nation above all હતો. પરંતુ જ્યારેે રણ ભૂમિ માં માનવી એકલો ઊભો હોય ત્યારે જોો તે કાયર ન હોય તો એકવાર તો તેને એવો અહેસાસ થાય છેેેેેે જ કે આટલા યુદ્ધ કરીને મેં જખ નથી મારી.ડેનિમ ની અંદરથી પણ કેટલેક અંશે રાષ્ટ્રભક્તિ ઓછી થવા લાગી છે અને અહંકાર સ્થાન લેવા લાગ્યો છે. ડેેેેનિમ પણ કાયર નથી અને હથિયાર નીચે મુકે