અણજાણ્યો સાથ - ૬

(23)
  • 4.3k
  • 1
  • 1.9k

ચાલો ફ્રેન્ડસ સપનાનાં સપના આજ કયાં પહોંચશે જોઈએ આગળ, મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગે છે તે કોમેન્ટ કરી ને જરૂર થી જણાવજો. હોસ્પિટલ થી ઘરે આવ્યા બાદ રાજ સપનાને રુમમાં સુવડાવે છે, પછી ડૉ, કેતકીની સલાહ અનુસાર સપનાની પસંદ પ્રમાણે બધુ અરેન્જ કરે છે, વસંત ભાઈ પણ સપના પાસે બેસીને સપનાને રાજ ના બાળપણ ના પ્રસંગો, સંભળાવીને હસાવવાના પ્રયત્નો કરતા, ડૉ, ના કહ્યા પ્રમાંણે રાજ રોજ સવારે યોગ સેંટર લઈ જાય, સાંજે મ્યુઝિક, ચાલુ કરે, ૭મો દિવસ હતો આજ પણ સપના ની હાલતમાં કોઈ સુધારો ન થયો, એજ