લવ બાઇટ્સ - પ્રકરણ-31

(115)
  • 7k
  • 12
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-31 માણેકસિંહ, ભંવરીદેવી, વીણાબેહેન, યુવરાજસિંહ બધાને લઈને રાજમલસિંહ રાણકપુર પહોંચી ગયાં. માણેકસિંહનાં ઘરે પહોચી બધાં ફ્રેશ થયાં અને ભંવરીદેવીએ બધાને ચા પાણી કરાવ્યા અને પછી બોલ્યાં આજે આરામ કરો કાલે સવારે પુરષોત્તમ મહાદેવજીનાં મંદિરે જઇ દર્શન કરીશુ અને પુજારીજી સાથે બેસી મૂહૂર્ત કઢાવીશું. બીજા દિવસે સવારે બધાં મહાદેવજીનાં મંદિરે પહોચી ગયાં પહેલાં મહાદેવજીનાં દર્શન કર્યા પ્રસાદ ચઢાવ્યાં પછી માણેકસિહજીને પૂજારીજીને બોલાવ્યાં પૂજારીજીએ બધાં વડીલોને સાથે હાજર જોઇ આશ્ચર્ય પામ્યા પછી કહ્યું ઓહો આજે બધાં એક સાથે અહીં પધાર્યા છો ? ચોક્કસ કોઇ શુભ પ્રયોજન છે. ભંવરીદેવીએ હાથ જોડીને કહ્યું પુજારીજી આ અમારાં મહેમાન છે. રાજમલ ભાઇસા એમનાં ખાસ મિત્ર