સાયલંટ લવ - 1

  • 3.6k
  • 4
  • 1.5k

સાયલંટ લવ લોકોને પ્યાર હોય છે, તો પણ કહેતા નહી! પણ શું કરે એ લોકો એમના વિના એમને ચાલતું પણ નહિ! ધ્રુવ એ બહુ જ ચાલાકીથી આ શબ્દો એના જીજાજી અને બહેન પર વાપર્યા હતા, પણ એના જીજુ ની બહેન ધ્વનિ માટે પણ આ કેટલું સટિક અને સાચ્ચું હતું!!! નહિ પ્યાર, કોઈ ની પણ સાથે નહિ! એક નિશ્વાસ નાંખતા ધ્વનિ એ જાણે કે ધ્રુવ ને જ જવાબ આપ્યો! જો હમે સમજ ના સકા ઉસે હક હૈ બુરા કહેને કા... ક્યુકી જો મુઝે જાન લેતા હૈ, વો મુજ પે જાન દેતા હૈ! ધ્રુવે ફરીથી એણે ડાયલોગ ની જ ભાષા માં કહ્યું!