એક સ્વપ્ન

  • 4.3k
  • 1
  • 1.2k

એક સુંદર ગાર્ડન રેસ્ટોરન્ટ ના ટેબલ પર વત્સલ અને પ્રિયા હાથ માં હાથ નાખી બેઠા હતા. ચારે તરફ હરિયાળી ,ફૂલો ના ગુચ્છા અને તેની મહેક, બરાબર વચ્ચે એક જીલ જેવું સ્વિમિંગ પુલ , બહાર ની સાઇડ એક ગીચ હાઈ વે અને ચારો તરફ અદભૂત નજારો આં બધું પ્રિયા અને વત્સલ એક ઉપર ની બાલ્કની સાઇડ ની ટેબલ પર બેઠી નિહાળી રહ્યાં હતા. વાતાવરણ એક દમ શાંત હતું. બંને જણા પોતાના દિલ ની વાત , ખુશી અને પ્રેમ વ્યક્ત કરવામાં મશગૂલ હતા . બાજુ ના ટેબલ પણ રિઝર્વ હતા .વત્સલ નું પ્રિય વાયોલિન મ્યુઝિક વાગતું હતું અને બંને