ગામ મારું પીપળીયા ...નાનું અને નમણું...ગામની બને બાજુ નદી ખડ ખડ વહે છે ...નદી ને થોડેક જ દૂર એક મોટો પીપળો છે અને પીપળા ની આજુ બાજુ મોટો ઓટલો છે જ્યાં ભાભા.. બેઠાં બેઠાં અલક મલક ની વાતો કરતા હોઈ છે અને બીડી પીતા પીતા કાગ વાણી સાંભળતાં હોઈ...અને આ જ અમારા ગામની મેઇન બજાર રાત્રે બધા અહી 7 વાગે આવી જાય છે અને 8 કા 9 વાગે ઘર ચાલ્યા જાય.. આ પીપળા ની બાજુ માં ગામનો કૂવો અને તેની બાજુમાં જેમ બળદ કે ભેંસ ની બાજુમાં બગલો હોઈ તેમ આ કૂવા ની પાસે અડીને એક અવેરડો (જ્યાં બહેનો