મીરાંનું મોરપંખ - ૨૧

  • 3.9k
  • 3
  • 1.2k

નરેશ અને મીરાંની પ્રેમભરી મુલાકાત એના ભાઈ-ભાભી ગોઠવે છે. બન્ને સાથે રહી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. નરેશે તો મીરાંના પ્રેમને મોરપંખનું નામ આપી હાથમાં ટેટુ જ ચિતરાવ્યું. આ એક નવા સંબંધની શરૂઆત હતી. હવે આગળ..... મીરાં અને સંધ્યા ગાડીની પાછલી સીટમાં બેઠી હોય છે. મીરાં બારીની બહાર મહોબ્બતની દુનિયામાં ખોવાયેલી હોય છે. એના અંતરમાં હવે 'રાણો' જ છવાયેલો હતો. એણે તો આખું ટેટુ બનતા જોયું નરેશના હાથમાં. પલક ઝપકયા વગર નરેશે આખું ટેટુ થયું ત્યાં સુધી મીરાં પરથી નજર નહોતી હટાવી આ દ્રશ્ય મીરાંની આંખ સામે રમતું હતું. કયારે ઘર આવી ગયું એ ખબર જ ન પડી. સંધ્યા