મીરાંનું મોરપંખ - ૧૭

  • 3.4k
  • 1
  • 1.2k

મીરાંના વિચારમાં રાજુભાઈ સૂઈ નથી શકતા. એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો છે. એ શું કામ આવા વિચારથી ડરી રહ્યા છે એ પણ જાણવા જેવું છે 'એ છે મીરાં માટેનો અનહદ પ્રેમ...' બધા પોતપોતાના કામકાજ અર્થે નીકળી જાય છે. ઘરે છે ફકત મીરાં અને કુમુદ. એ બેય પોતપોતાના રૂમમાં જ છે. મીરાં એના રૂમમાં પુસ્તક વાંચી રહી છે. કુમુદ પણ એના વાળને સરખી કરી રહી છે ત્યાં જ નોકર આવીને કહે છે કે 'બેન બા કોઈ મહેમાન આવ્યું છે. મીરાંબેનને મળવાં માંગે છે.' કુમુદ તો આ સાંભળી ખુલ્લા વાળે જ જલ્દીથી વ્હીલચેરને હોલ તરફ વાળે છે. એ જઈને જુએ