દીકરીની વિદાય

  • 4.4k
  • 1.2k

*?દીકરીની વિદાય?* *વિદાય ની વાત કરીએ ઍ પહેલા આપણે એ વાત જાણવી જોઈ કે એક દીકરી નું શું મહત્વ હોઈ છે.* *અત્યાર ના સમય માં પણ કેટલાક લોકો દીકરીને ઇશ્વરીની બનાવેલી આ દિવ્ય સૃષ્ટિ માં જન્મ લેવાજ નથી દેતા, પણ ઍ ભૂલી જાય છે કે એ વ્યક્તિ ની જન્મ આપનારી પણ એક નારી જ છે,* *એટલુજ નહિ અત્યાર નાં સમાજ માં પણ સ્ત્રીનું મહત્વ પણ ક્યાંક ઓછું થતું હોઈ તેવું લાગે છે જેના વિરુદ્ધ માં સદભાગ્યે અત્યારે લોકો જાગરુક થઈ ને અવાજ ઉઠાંવી રહ્યા છે,* *એક સંસ્કારી સ્ત્રી પોતાનું સુંપૂણૅ જીવન બીજાની ખુશી માટે જ વાપરી નાખે છે તે ક્યારે