શબ્દો ની પ્રેરણા..

  • 3.2k
  • 1
  • 1k

આ એક એવા વિધાર્થીની વાત છે જેણે પોતાના જીવન માં પરોપકાર અને જરૂરત મંદ ને હમેંશા કામ આવતો અને આજે પણ એ અનિલ ગુજરાત નો એક દાનવીર માનો એક છે...!!તે ક્યાં જતો હશે..???રીટા બહેનના મનમાં એકનો એક પ્રશ્ન વારંવાર આવ્યા કરતો હતો.રીટાબહેન એટલે આદર્શ શિક્ષિકા વર્ગમાં દાખલ થાય એટલે ભણાવવાના કાર્યમાં એવાં તો ડૂબી જાય કે બીજી કશી જ વાત એમને યાદ ન આવે વિષયનો તલસ્પર્શી અભ્યાસ જ્ઞાાનનું ઊંડાણ એટલે રીટાબહેન બસ, શાળાની જ વાતો, શિષ્યોની જ વાતો, વિદ્યાના આદાનપ્રદાનની જ વાતો જ્ઞાાનઋષિઓની જ વાતો જીવતી જાગતી જ્ઞાાનમૂર્તિ એટલે રીટા બહેન એટલે જ તો ગવર્નરશ્રીના હસ્તે એમને 'શ્રેષ્ઠ શિક્ષિકા'નો એવોર્ડ મળ્યો હતો ભણાવતાં