સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 1

  • 4.1k
  • 1.9k

આજે બાજુવાળા હીનાબેન અચાનક જ દોડતા દોડતા રમીલામાસી ના ઘરે આવે છે અને હાંફતા અવાજે બોલ્યાહીનાબેન: ઓ... રમીલા માસી... રમીલા માસી...આ ટીવી માં બધા ન્યૂઝ માં શું આવી રહ્યું છે તમે જોયું કે નહીં?રમીલામાસી: હા...આઇ...શુું થયું હીના શેેેની બરાડા પાડી રહી છે?હીનાબેન: રમીલા માસી આજે બધી ન્યૂઝ ચેનલો પર એક જ સમાચાર છે સુનીલ શર્મા હત્યાકાંડ નારમીલા માસી: અચ્છા! તો એમાં એવું તે શું છે કે તું આમ હાંફતી હાંફતી આવી?હીનાબેન: અરે માસી, ન્યૂઝ માં એવું બતાવી રહ્યા છે કે સુનીલ શર્મા હત્યાકાંડ કેસમાં હવે એક જ આશરો છે મિસ પ્રિયા... તમે ટીવી ચાલુ કરીને એકવાર જુઓ એમાં