ઘટના.

  • 3.4k
  • 1
  • 1.1k

ધૃતિના કાકાના લગન હતા. અને જિગરને ધૃતિએ કહ્યું હતું કે તું રાતે લગનમાં આવજે જેથી આપણે શાંતીથી મળી શકીએ. જિગરે ખિસ્સા માંથી સિગરેટ કાઢી મોહસીનને ગાડી ધીમી હાકવા કીધું. 8 વાગ્યા હતાં. 80 કિમી દૂર જવાનું હતું. બંનેના ઘરે એકબીજા સાથે લગનમાં જવાનું કહ્યું હોવાથી ના પાડે એવી શક્યતા હતી નઈ. રાતે મોડું થશે કહીને નિકળ્યા હતાં. 10 વાગ્યા હશે, તેવો ગામમાં પહોંચી ગયાં. ગામ મોટું હતું, પુછતાં પુછતાં તેવો આગળ વધ્યા, લગન હતા તે જગ્યાએ જતાં થોડી વાર લાગી.ગામમાં મોટા ભાગના ઘરો કાચા હતા. જે ઘરે લગન હતું ત્યાં સરસ મજાનો મંડપ ઉભો કર્યો હતો. ચારે બાજુ લાઈટો ગોઠવી