અણજાણ્યો સાથ - ૫

(22)
  • 5.5k
  • 2k

" સમય" મિત્રો કહેવાય છે કે, " સમય " સૌથી મોટો ઔષધ તરીકે છે, ગમે તેટલા ઊંડા ઘાવને પણ સમય નામની દવા અસર કરે જ છે, વાત ૧૦૦%સાચી છે, પણ અમુક અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરતાં. અને આવાજ અપવાદ નો એક ભાગ એટલે આપણી સપના. અથવા તો એમ કહું કે મારી સપના. હા મિત્રો બરાબર વાંચ્યું છે તમે, મારી જ સપના, કેમ કે સપના નું પાત્ર લખતી વખતે હું જીવું છું સપના ને, એની તકલીફ ને મહેસુસ કરી શકું છું, કેમ કે ક્યાંક ને ક્યાંક મારામાં પણ એક સપના છુપાઇ છે, ને ફક્ત