અસમંજસ - 11 (અંતિમ ભાગ)

(46)
  • 3.3k
  • 1.3k

આપણે આગળનાં ભાગમાં જોયું કે મેઘા સામે અમનની સાચી હકીકત આવી જાય છે અને એ મેઘા સાથે ખરાબ વર્તન પણ કરે છે...! મેઘા હવે આનો કેવી રીતે પ્રતિભાવ આપશે...??!! અમન હવે શું કરશે..???!!!ચાલો જાણીએ આગળ...... મેઘા ભાગીને નીચે ગઈ અને પાર્કિંગમાં પડેલી કાર લઈને ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચીને મેઘાએ જોયું તો સૌમ્યાનાં મમ્મી-પપ્પા હોલમાં જ બેઠાં હતાં. મેઘાને આવી રીતે જોઈ એટલે એ સમજી ગયાં કે કંઈક થયું છે. મેઘાએ એ વાત બંનેને જણાવી. બંનેએ એને સાંત્વના આપી અને કહ્યું કે