ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-70

(150)
  • 5.9k
  • 7
  • 3.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-70 માય ઇન્ડીયાનાં સર સંચાલય કોટનીશ અને મહારાષ્ટ્ના બની બેઠેલાં ભ્રષ્ટ મુખ્ય પ્રધાન અભ્યંકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અત્યારે કોટનીસને પહેલાં લાલચ આપી એનાંથી કોટનીસ એક નાં બે ના થયાં એટલે ધમકીઓ આપવી શરૂ કરી પણ કોટનીસ પણ વર્ષોથી આ લાઇનમાં હતાં સામાન્ય પત્રકારમાંથી આજે પોતાની ન્યૂઝ મીડીયા કંપની ઉભી કરી આગવી ચેનલ ચલાવતાં હતાં. એમની આખાં દેશ અને પરદેશમાં એટલી શાખ હતી કે બધાં એમનાં ન્યૂઝ પર ભરોસો મૂકતાં જેથી એમની ટી.આર.પી. પણ ઘણી સારી હતી. મી.કોટનીસે નીલાંગને કહ્યું હું ઔપચારીક જાહેરાત કરી અને પછી તને લાઇવ તારે જે કહેવું રજૂ કરવુ હોય તને તક આપુ છું