ઈશ્વર ખુદ એક વિજ્ઞાન છે - જ્ઞાન વિજ્ઞાન અને અલોંકીક વાતો

  • 5.6k
  • 1.7k

વીચારતો બહું આવે છે... શું છે આ જગત , આપણે કયાંથી આવ્યા? સુર્યમંડળ ના બધા ગ્રહોની જેમ મંગળ અને પૃથ્વી છુટા પડેલ...પૃથ્વી કરતા કઈ ગણો મોટો મંગળ, પૃથ્વી તેની નાની બહેન કહેવાય છે..એક જ સોર્ય મંડળના એકજ જેવા ગૃણધર્મ ધરાવતા આ ગ્રહો...બુધ શુક્ર શની જેવા અન્ય ગ્રહો અને તેમના પણ ઉપગ્રહો ચંદ્રો, આમ નવ ગ્રહો તો ખરાજ તે ઉપરાંત ધૃવનો તારો સપ્ત તારા, પુંછડીયા તારો ધુમકેતુ.વીગેરે ગ્રહો ગેલેક્સી મા છે, તો હજારો કોસો દુર ચમકતા રાત્રે દેખાતા તારા જેનું નામ ઠામ ઠેકાણું પણ નથી. અવકાસ એટલે જેનો કોઈ છેડો નથી કે જ્યા બધુજ શુવ્ય છે..તો આ અવકાસ મા વીવીધ ખનીજ તત્વો વાયુઓ