સપના ની ઉડાન - 46

  • 4k
  • 1
  • 1.6k

રોહન હવે પ્રિયા ની સાથે એરપોર્ટ થી ઘરે જવા નીકળી ગયો... પ્રિયા : રોહન .. આપણે પહેલાં તારા ઘરે જઈએ છીએ એટલે તું પહેલાં તારો સામાન ત્યાં મૂકી દે.. અને અંકલ આન્ટી ક્યારે આવવાના છે? રોહન : હા.. એ રાત ની ફ્લાઇટ માં જવાના હતા એટલે તેઓ હજી ઘરે થી નીકળ્યા નહિ હોય..પ્રિયા : ઓહ..ગ્રેટ.. તો એક કામ કર.. તેમને અહીં જ બોલાવી લે.. અને કહી દે કે તું લંડન નથી જતો..રોહન : હા... રોહન એ તેના મમ્મી પપ્પા ને ઘરે આવવા કહી દીધું.. આ સમયે તેમને ઘણા પ્રશ્નો થતા હતા પણ રોહન એ કહી