સપના ની ઉડાન - 45

  • 3.9k
  • 1
  • 1.6k

પ્રિયા હવે એરપોર્ટ જવા નીકળી ગઈ હતી. આ બાજુ રોહન એરપોર્ટ ની અંદર ફ્લાઇટ ની રાહ જોતો હતો. રોહન રાત્રે જવાનો હતો પણ રોહન ના મમ્મી પપ્પા એ તેને ત્યાં વહેલું પહોંચી જવા કહ્યું હતું જેથી એ સગાઈ ની તૈયારી ઓ સાંભળી લે.. એટલે રોહન એ રાત ની જગ્યાએ સવાર ની ફ્લાઇટ માં જ જવાનું નક્કી કર્યું , પણ ફ્લાઇટ અમુક કારણોસર બે કલાક લેટ થઈ ગઈ હતી. થોડા સમય માં પ્રિયા એરપોર્ટ પહોંચી ગઈ, તે રોહન ને વારંવાર ફોન લગાવતી હતી પણ રોહન નો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પ્રિયા એરપોર્ટ માં બહાર બધી