સપના ની ઉડાન - 41

  • 3.5k
  • 1
  • 1.5k

આજે પ્રિયા ના પિતા હિતેશભાઈ પ્રિયા ને મળવા આવવાના હતા. પ્રિયા આ વાત થી અજાણ હતી પરંતુ મહેશભાઈ જાણતા હતા. સાંજ થવા આવી હતી .... પ્રિયા હવે હોસ્પિટલ થી ઘરે આવી... તે જેવી ઘરની અંદર દાખલ થઈ તો એણે જોયું કે હોલ માં બધા ભેગા મળી બેઠા બેઠા હસી મજાક કરતા હતા.. ત્યાં પરી અને વિશાલ પણ આવ્યા હતા.. સાથે પ્રિયા ના પિતા પણ બેઠા હતા...પ્રિયા ખુશ થઈ ને તેના પપ્પા પાસે દોડી ..ને ગઈ અને તેમને ભેટી પડી..પ્રિયા : પપ્પા... વોટ અ સરપ્રાઈઝ....હિતેશભાઈ : હા.. બેટા...કેમ છો તું...પ્રિયા : હું એકદમ ઠીક છું... પણ પપ્પા મમ્મી