મારો કાવ્ય ઝરૂખો ભાગ : 22

  • 4.8k
  • 1.6k

હાલ કોરોનો ની સેકન્ડ ઇનિંગ ચાલી રહી છે અને ચારેકોર થી કઈક નકારાત્મક સમાચાર આવી રહ્યા છે, આવી પરિસ્થિતિ માં આપણે ખૂબ પોઝિટિવ અભિગમ રાખવા ની જરૂર છે...તો તેની ઉપર તેમજ કોરોના ઉપર બે કાવ્ય... માણસો એ ખેંચેલી સરહદ ઉપર તેમજ ભ્રષ્ટાચાર રાજ કારણ નો એક ભાગ ઉપર કટાક્ષ કાવ્ય રજુ કરું છું.... આશા રાખું કે દરેક કાવ્યો ને તમે લોકો વધાવી લેશો....કાવ્ય 01નકારાત્મકતા.... થી સકારાત્મકતાઘણ.. ઘણ... ઘણ... વાગે ઘાનકારાત્મકતા ના લાગે ઉંડા ઘાવિચાર વાયુ એવો થાયદિવસે પણ રાત દેખાઈસ્વર્ગ હોઈ ત્યાં નર્ક દેખાઇઘણ.. ઘણ... ઘણ... વાગે ઘાનકારાત્મકતા ના લાગે ઉંડા ઘાભીતર નકરો વલોપાત થાયપીડા, દુઃખ, લાગણી ઘવાઈખુશીઓની આત્મહત્યા થાયઘણ..