The Next Chapter Of Joker - Part - 5

(50)
  • 5.6k
  • 2
  • 3k

The Next Chapter Of JokerPart – 5Written By Mer Mehul રાતનાં નવ થયાં હતાં. ‘અવિનાશ આજે કૉલેજ કેમ નહોતો આવ્યો ?’ પંક્તિનો ગૃપમાં મૅસેજ આવ્યો.‘ખબર નહિ…સવારે તો મેં તેને બસ સ્ટેન્ડે જોયો હતો..’ બંસીએ મૅસેજ કર્યો.‘મને પૂછો…એ ક્યાં હતો એ મને ખબર છે..’ તેજસનો મૅસેજ આવ્યો.‘ભોંકને તો..ક્યારની એ જ પૂછું છું’ ગુસ્સાવાળા ઇમોજી સાથે પંક્તિએ મૅસેજ કર્યો.‘આજે કોઈ છોકરીનો પીછો કરતો અવિનાશ ઉત્તમનગર પહોંચી ગયો હતો..’ તેજસે ટાઈપ કર્યું, પછી અવિનાશ રાડો પાડશે એ ડરથી મૅસેજ ડીલીટ કરીને લખ્યું, ‘ઉત્તમનગર કામથી ગયો હતો’‘બધા શું મારી ચર્ચા કરો છો’ અવિનાશે મૅસેજ કર્યો.‘હું શા માટે ઉત્તમનગર ગયો હતો એ કોઈને ના કહેતો’