Room Number 104 - 13

(32)
  • 4.5k
  • 3
  • 2k

પાર્ટ ૧૩ અભયસિંહ પ્રવીણને નશાની હાલતમાં જોઇને એકદમ જ ઉશ્કેરાઇ જાય છે. અંત્યત આક્રોશ સાથે પોતાના હાથની મુઠ્ઠી વાળીને પ્રવીણના મોઢા પર જોરદાર મુક્કો મારી દે છે. પ્રવીણ નશાની હાલતમાં હોવાથી આમ અચાનક થયેલા પ્રહારથી પોતાના શરીરનું બેલેન્સ ગુમાવી બેસે છે અને બેહોશ થઈને જમીન પર ફસડાઈ પડે છે. અભયસિંહ સુરેશ ને આદેશ આપતા કહે છે કે" સુરેશ લઈ જાવ આ હરામીને અને પેલા મુકેશ હરજાણી સાથે એક જ લોક-અપમાં બાંધીને બંને ઉપર ઠંડું પાણી છાંટીને બંનેને હોશમાં લાવવાની કોશિશ કરો. જ્યાં સુધી બંને જણા પૂરી રીતે હોશમાં ના આવી જાય ત્યાં સુધી બરફનું ઠંડું પાણી બંને માથે રેડો જેથી આ