મનની વાત - ૫

  • 3.9k
  • 1
  • 1.3k

પ્રેમ!છે આ શબ્દ કેટલો સોહામણો,સાંભળી થઈ ઊઠે સૌના મનમાં સળવળાટ!'જ્યા પ્રેમ છે ત્યાં બધુુંં જ છે'! આ જગતનું શ્રેષ્ઠ વશીકરણ એટલે પ્રેમ. પ્રેમથી પણ માણસને વશીભૂત કરી શકાય છે.વ્યક્તિને તાબે કરવા કોઈ કામણકૂટળાની જરૂર નથી પણ આપણી કમ્બખ્તી એ છે કે આપણને વશીકરણ જ આવડે છેે. પ્રેમથી વ્યક્તિ ને વશમાં કરવાની કળા હજુ હસ્તગત નથી થ‌ઈ આપણને.જિંદગી સાથે પ્રેમ ત્યારે જ થાય છે જ્યારે આપણને પ્રેમ કોઈ સાચી વ્યક્તિથી થાય.જીવન જીવવાનો નશો ચઢે છે જ્યારે આપણે જેને ભરપૂૂર પ્રેમ કરી શકીએ એવું પાત્ર મળે. એવું પાત્ર મળી ગયા પછી આપણને ન કેેેવળ જીવન સાથે, પણ જિંદગીથી પ્રેમ થઈ જાય છે. એવા