આખરે કોલંબિયા પ્રાઇવેટ justice હાઉસના દ્વારા ખટખટાવામાં આવે છે અને વેરપુમા ના આરોપો દર્જ કરવામાં આવે છે. પ્રાઇવેટ જસ્ટીસ કે જેમને ઇન્ડિયા થી ખાસ બોલાવવામાં આવ્યા હોય છે તેમને કેસની સુનાવણી માટે માત્ર ત્રણ કલાક જ ફાળવ્યા હતા અને બાકીના બંને પક્ષના વકીલો ને બે બે કલાક. જો આટલા સમયમાં કોઈ નિર્ણય લેવાઈ જાય તો ઠીક છે અધરવાઇઝ વેરપુમા ઉપર લાગેલા આરોપો ક્રિસ્ટલ ક્લિયર છે.એ વાત તય હતી કે વેર પુમા નું જિનેટિકલ લાયસન્સ lifetime માટેે રદ્દ થવાનું જ હતું. અનેે તેની બધી જ જિનેટિકલ લેબોરેટરીસ પર તાળા પણ વાગવાના જ હતા. છતાં પણ ફોર્મલ પ્રોસિજર ને પાસ કરાવવા માટે