The conspiracy he was innocent may be (coniuratio) - 78

  • 3k
  • 1.3k

ડેનિમ તેમના હાવ ભાવ માં કંટીન્યુ રહ્યા અને શાર્પનર ઘસતા ઘસતા કહ્યું યા, come inside.સામે છેડેથી ફોન મુકાય છે અને ડેનિમ ના પ્રતીક્ષા વાળા હાવભાવ મા થોડાક પ્રિપરેશન ના હાવભાવ પણ મિક્સ થાય છે.ડેનિમ જાણતા હતા કેે શું સાંભળવાનું છે અનેેેે ડેનિમ એ પણ તૈયારીી કરી રહ્યા હતા કે શું બોલવાનું છે.ડોર નૉક થાય છેેે એટલે ડેનિમ થોડાક ઊંચા અવાજે કહે છે યા come in એટલે પૉલ સીધા જ અંદર પ્રવેશી જાય છે.ડેનિમે શાર્પ નર ને magician સ્ટાઇલથી wind up કર્યું અને કોલ ને હાથથી ઈશારો કર્યો.પૉલે ચેેર પર બેસ્તા બેસ્તા ગુડ આફ્ટરનૂન કહ્યું. અને ડેનિમે શાર્પનર ને ડ્રોવર માં