શિક્ષણમાં ઘડતર

(11)
  • 5.4k
  • 2
  • 1.8k

*શિક્ષણનું ઘડતર* આજે નટુ સાહેબ કૈક અલગ મૂડમાં હતા. બાળકો પણ એમના વર્ગમાં આજે આનંદનો અનુભવ કરી રહ્યા હતા. નટુ સાહેબ આજે બાળકોને કવિઝ રમાડી રહ્યા હતા. વર્ગખંડને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એ બી સી અમે.અમુક બાળકો સારા જવાબ આપી રહ્યા હતા તો અમુક બાળકોને જવાબના આવડતા બાળકો એને ચિડાવી રહ્યા હતા. એવામાં ઘોંઘાટ થતાની સાથે પ્રિન્સીપાલની ઓફીસમાંથી બેલ વાગે છે ને પટ્ટાવાળાને આચાર્ય સાહેબ કહે છે " જાવ તો નટુભાઈના વર્ગમાંથી બવ ઘોંઘાટ આવે છે તો અમને જરાક બોલાવી લાવજો તો.""હા સાહેબ જરૂર હું થોડી વારમાં બોલાવીને આવું" ( પ્રકાશ મોં ચડાવીને નટુ સાહેબના વર્ગમાં જાય છે) "ઓ.....સાહેબ.... તમને કહું