વણ કેહવાયેલી વાતું - ૮

  • 3.6k
  • 1.8k

મારો પરિવારજેવું કામ શરૂ કર્યું કે જે નોતું વિચાર્યું તે પણ થઈ ગયું. મે ઘણી ભૂલો કરી. પેલા તો કામ મોડું શરૂ થયું અને પાછું આગળ વધવામા મને ડર લાગતો હતો તો મેં કામ આગળ વધવા જ ના દીધું. હું મુંજાઈ ને આશ્રમમાં ઢીંગલી ને લઇ આંટા મારી રહી હતી. તો અબ્દુલ પાસે આવ્યો અને બોલ્યો, "મિસ દવે, આપ ઇતના ક્યું સોચ રહી હૈ? અગર આપસે કોઇ ગલતી હુઈ તો ઉસકે ઓર બાકી કે સારે ખર્ચો કે બિલ મેં ચૂકા દુંગા! પર અબ આપ કામ શુરૂ તો કરવાઈએ."હું તરત જ વિચારમા પડી ગઈ કે અબ્દુલ ના પૈસા એટલે તેણે કોઈકનું મર્ડર