લવ ઇન સ્પેસ - 9

(28)
  • 4.9k
  • 4
  • 1.7k

લવ ઇન સ્પેસપ્રકરણ -9સૌથી પહેલાં તો મારાં વ્હાલાં વાચકોની હું દિલથી ક્ષમા માંગુ છું. લવ ઇન સ્પેસનું આ નવું પ્રકરણ રીલીઝ કરવામાં મેં ઘણો નઈ પણ ઘણો વધારે સમય લઈ લીધો. કોઈ બહાનું કાઢ્યા સિવાય એટલુંજ કહીશ કે હું એકસાથે ઘણી નોવેલ્સનાં પ્રોજેકટ ઉપર હું કામ કરી રહ્યો હતો એટ્લે લવ ઇન સ્પેસ લખવા માટે સમય નહોતો કાઢી શકતો. આ સિવાય, કોરોના, ફેમિલી પ્રોબ્લેમ્સ, UPSC...! ઘણી એવી સમસ્યાઓ હતી જેને હું અહિયાં કહી નઈ શકું. માત્ર મારાં વાચકોની ક્ષમાયાચના સાથે આપની સમક્ષ લવ ઇન સ્પેસનો નવો ભાગ પ્રસ્તુત કરી રહ્યો છું. થેન્ક યુ ડિયર રીડર્સ. “SID”J I G N