શું લઈને આવ્યા અને શું લઈને જશોનસીબ મારું કર્મમાં હતુંહું શોધતો રહ્યો હથેળીમાંહરિ હતો મારા હદયમાંહું શોધતો રહ્યો મંદિરોમાંમિત્રો, માનવ જીવન નું પ્રાગટ્ય ઈશ્વરે આપેલ અદભૂત અને અલૌકિક ભેટ રૂપી પ્રભુ પ્રસાદ છે.ખાલી હાથે કિસ્મત, ભાગ્ય. અને luck લઈને આવવાનું અને સદભાવ, સત્કર્મ અને goodwill લઇને જવાનું. ભવ્ય ENTRY અને દિવ્ય EXIT.જીવન યાત્રા નો મકસદ.....ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવવીપવનની જેમ શીતળતા રેલાવવીમળ્યું છે, અમૂલ્ય માનવ જીવનસદા હસતા રહો ને હસાવતા રહોઊગવું, ખીલવું, ખુલવું એટલું અને એવું કે આથમતી વખતે વસવસો કે રંજ ના રહે.EXIT એટલી ભવ્ય હોય કે સારું જગત એક અવાજે બોલી ઊઠે...WELL PLAYED....BOSS....જીવનયાત્રા ખમીર, ખુમારી, જિંદાદિલી થી ભરેલી હોવી