વાઘેલાયુગ કીર્તિકથા - 7

  • 2.9k
  • 1.1k

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા વીસલદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૨૬૨)----- ભાગ - ૨----- ➡ જે સાહિત્યમાં મહામાત્યોની જ વિગતો વધારે મળે એણે ઈતિહાસ કહેવાય ખરો કે. ઇતિહાસમાં રાજાઓનું જ મહત્વ વધારે છે નહીં કે મંત્રીઓનું આ વાત સમયના સાહિત્યકારોએ સમજી લેવાની જરૂર હતી. રાજા વીસલદેવ એ વાઘેલાવંશનો પાટણની રાજગાદીએ બેસનાર સૌ પ્રથમ રાજવી હતો. એની જગ્યાએ આ સાહિત્યકારો તો આખી વાત વસ્તુપાળ -તેજપાળ પર લઇ ગયાં છે. આમાં જ વાઘેલાઓ દબાઈ ગયાં હોય એવું મને લાગે છે. જે ઈતિહાસ વીસલદેવે પાટણની ગાદી કેવી રીતે પ્રાપ્ત કરી એ બાબતમાં જ સ્પષ્ટ ના હોય તો એની સત્યતા એક સવાલપેદા કરનારી જ