કસ્તૂરબા ને સ્મરણ અંજલિ

  • 2.5k
  • 1
  • 552

અસલ કાઠિયાવાડી ખમીર પતિ પારાયણ મહાન નારી - કસ્તૂરબા ૧૮૬૯ના એપ્રિલ મહિનામાં ૧૧મી તારીખે પોરબંદરમાં ગોકુલદાસ અને વ્રજ કુમારીના ઘરે કસ્તૂરબા નો જન્મ થયો હતો. પાંચ ભાઈ બહેન તથા અન્ય સાથેનો તેમનો પ્રેમાળ સ્વભાવ અને મા જેવા વ્યવહારને કારણે આજે તેઓ કસ્તૂરબા તરીકે જાણીતા છે. 13 વર્ષની વયે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે તેમના બાળ વિવાહ થયા હતા.નિરક્ષર અને અસલ કાઠીયાવાડી નારી સંપૂર્ણ પતિ ભક્તિ અને પતિને વફાદાર રહ્યા હતા. તેના દરેકે દરેક કાર્યમાં કદમ મિલાવી જિંદગીભર સાથે જીવ્યા હતા. પોતે કઈ સમજે કે ન સમજે પણ