વરવી વાસ્તવિકતા

(16)
  • 4.9k
  • 1.3k

વરવી વાસ્તવિકતા._ મુકેેેેશ રાઠોડ. આપણે સૌ જાણીએ છીએ કે છોકરા કરતા છોકરિયું ની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે.કોઈ પણ જાતિ કે ધર્મમાં હાલના સમયમાં છોકરીઓ ની ઘટ છે.એટલે સૌથી મોટી સમસ્યા લગ્ન બાબતમાં આવે છે. આજ - કાલ છોકરાના સબંધ કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે.છોકરી જટ દઈને મળતી નથી .વળી આજ - કાલ કોઈને પણ મોળું ગમતું નથી.બધાને નોકરિયાત કે ધંધા , બિઝનેસ વાળો જ છોકરો જોય છે .એમાં પણ વળી છોકરી વાળા જાત જાતની ડિમાન્ડ મૂકતા હોય છે.જેમ કે 'ખેતી તો