ભારત ના રાધા પાલ

  • 5.3k
  • 1
  • 1.2k

નમસ્કાર આજે વાત કરવી છે એક વણખેડાયેલા વિષય ની જે જાણવામાં હોવા છતાં ઘણો અજાણ છે .ભારત ના ઇતિહાસ માં જે ગૌરવપૂર્ણ પ્રકારનો લખવાનું ડાબેરી કે પશ્ચિમ તરફી ઇતિહાસકારોએ ટાળ્યું છે . બીજા વિશ્વયુદ્ધ ના પરિણામો વિશે તો સૌ કોઈ જાણે જ છે અને ત્યાર બાદ વિજેતા દેશોએ મુખ્યત્વે જર્મની ના સરમુખત્યાર એડોલ્ફ હિટલરના પક્ષ ના નાઝી આગેવાનો પર યુદ્ધગુના ના આરોપ મૂકીને કેસ ચલાવ્યો . વિશ્વયુદ્ધ માં અમેરિકા ના અણુબોમ્બ ના પાપે હારેલા જાપાન માં પણ ત્યાંના સેનાપતિ અને નેતાઓ સામે પણ અદાલત માં ખટલો ચલાવવા આવ્યો . આ બન્ને અદાલતો માં કેસ પડ્યા પહેલા જ જજમેન્ટ તો નક્કી