ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 27

(44)
  • 3.7k
  • 3
  • 912

કાળા જ્વાળામુખી પહાડો. મેરી બની ગર્ભવતી. *************** "રોબર્ટ રોબર્ટ ઉઠને. જો દિવસ કેટલો ચડી ગયો છે.' મેરી ઊંઘી રહેલા રોબર્ટનો હાથ જોરથી ખેંચતા બોલી. મેરી રોબર્ટનો હાથ ખેંચીને ઉઠાડી રહી હતી.પણ આગળની રાતે થાકેલો રોબર્ટ ઉઠી રહ્યો નહોંતો. એ આંખો ખોલીને ફરી પડખું ફેરવીને સૂઈ જતો હતો. આ બાજુ મેરી સામે રહેલા પેલા કાળા પહાડો જોઈને ખુબ જ ડરી રહી હતી. સામે ફક્ત બે જ વિશાળ પહાડો હતા પણ બન્ને એકદમ કાળા હતા. બન્ને પહાડની ટોચ ઉપરથી કંઈક વરાળ જેવું નીકળતું હતું જે ઊંચે આકાશમાં ચડતું હતું. "રોબર્ટ ઉઠને મને બહુજ તરસ લાગી છે.' મેરીએ રોબર્ટના બન્ને કાન પકડીને