વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 17

  • 4.1k
  • 1.4k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|17| બ્રેકફસ્ટ“તું ને જો ના કહા મે વો સુનતા રહા....હા....આઆઆ.....આઆઆઆઆ......તું ને જો ના કહા.....એ રીયાડી પછી શું આવે, હા....ઇ મે સુનતા.....રહા.......હાઆઆઆઆઆઆઆઆઆ.........દુખ પેલાથી છે જાજુ, સીંગલ કરતા ખર્ચો ડબલ......સેવીંગ્સ બધી ખબર નહી ક્યાં જવાની......” મારો ફોન બુમો પાડવા લાગ્યો.“એ હથોડા, બસ હવે સ્પીકર પતાવીશ કે.....” મે કહ્યું પણ મારો અવાજ સાંભળે કોણ એને તો ગાવાનું ચાલું જ રાખ્યું.“રેડીયો હવે ગમતો નથી.....તારા વગર સમતો નથી......હાઆઆઆઆઆઆઆ.....”કોઇ સાંભળે કે ન સાંભળે પણ આ કલાકાર ને કોઇથી ફર્ક નથી પડતો. એને બસ મને હેરાન કરવાનો મોકો જોઇતો હોય અને કાયમ એને મળી પણ જાય.“એ રાહુલ્યા જડભરત આ ફોન બ્લાસ્ટ થઇ જાય ત્યારે