CANIS the dog - 24

  • 3k
  • 1.3k

ટ્રેનરે તે ડૉગ ના માથા પર બહુ બધી વાર હાથ ફેરવ્યો અને જનમેદની થી થોડો શરમિંદો પણ થયો.પરંતુ કદાચ હવે બહુ મોડું થઈ ગયું છે એ dog એ ટ્રેનર ઉપર જ હુમલો કરી નાખ્યો અને તેને ડિસ્ક ઉપર જ પાડી દીધો.અને ભયંકર રીતે ઉછળકૂદ કરી ને તે જંજીરો ને ડીસ્ક માંથી ઉખાવાના પ્રયત્નો કરવા લાગ્યો.જોકે આ જ હિંસા બાકીના તેરે તેર ડૉગસ માં પણ ફેલાઈ જ ગઈ હતી‌. અને તેમણેેેે પણ જંજીરોને ઉખાડવાનું ચાલુુ કરી જ દીધું હતું.જેવી રીતે ડોગ્સ પોત પોતાના શિકાર નું ચયન કરી ચૂક્યા હતા તેવી જ રીતે ડોગ્સ ને એકબીજા ના શિકારની પણ જાણ હતી જ.