For the first time in life - 22

(11)
  • 3.9k
  • 1
  • 1.4k

સમય પાણીની જેમ વહી રહ્યો છે અને એના પ્રવાહમાં અભિનવ ની યાદો વહી રહી છે. ખબર નહિ આ પ્રવાહ ક્યારે રોકાશે.બસ હું કોઈ કિનારાની રાહ જોઈ રહી છું...કિનારાની શોધ માં હું અંદર ને અંદર કોઈ વામણ માં ફસાઈ રહી છું.જેટલી બહાર નીકળવાની કોશિશ કરું છું એટલી જ આમાં ફસાતી જાવ છું. હવે કોઈ આશા નજર નથી દેખાતી.બસ જ્યાં જોઈએ ત્યાં બસ પાણી જ પાણી છે અને કીનારો ક્યાંય જ નથી.આ બધા માંથી બહાર નીકળવા કોઈના સહારા ની જરૂર છે પણ કોઈનો સહારો મળે એવો ક્યાંય નજર નથી આવતો.આમ ને આમ ૬ મહિના નીકળી ગયા. પણ બધું એવું ને એવું જ