સાપસીડી... - 18

  • 3.9k
  • 1.5k

સાપસીડી 18... મંદા કીની બેન ને તો ખૂબ વિશ્વાસ હતો .મહારાજ પર.કારણ મહારાજે જ એમને કહ્યું હતું કે બેન તમે રાજકારણમાં પડી સત્તા મેળવશો અને આગળ જશો .રાજ કરશો .વગેરે…. આ બધું વરસો પહેલા કહ્યું હતું.. ઘણા તો ત્યાં સુધી કહેતા કે આ સાધુ જ મદાબેનને રાજનીતિમાં લાવ્યા છે. નહીતો એમને તો એમના ઘરસંસાર અને પરિવારમાંથી જ ક્યાં ફુરસદ મળતી હતી. આ સતા જ મહારાજના આશીર્વાદથી જ પાર્ટીને મળી છે ત્યાં સુધી કહેનારા કહેતા અને સાંભળનાર સાભળતા . ત્યાં સુધી કે આવી વાતોનું ખંડન ખુદ મોટા સાહેબે કયારેય કર્યું નહોતું. પ્રતિકના માટે નવાઈની વાત એ હતી કે ખુદ મોટા