પ્રીતિ અને સાગર પોતાનું આ નવું જીવન ચાલુ કરે છે બન્ને ખુબ જ ખુશ હોય છે. આમ ને આમ 6 મહિના ક્યાં વીતી જાય છે કઈ ખબર જ ના પડી.લગ્ન ની સાથે બન્ને ની જવાબદારી પણ વધે છે પણ બન્ને પોતાની સમજદારી થી બધું સંભાળી લેય છે.એક દિવસ સાગર ની ફ્રેન્ડ મિશા તેના ઘરે આવે છેમિશા : હાઈ સાગરસાગર : ઓ મિશા આવ આવ અંદર આવબોલ કેમ છે ક્યાં હતી હમણાં સુધીઅત્યાર સુધી ક્યાં ગઈ હતી આમ અચાનક આજે દર્શન આપ્યા હવે કંઈક બોલતો ખરી શું છાની માની બેઠી છે આમ તો કૉલેજ માં બઉ બોલતી.પ્રીતિ : સાગર, એને બોલવાનો