જ્હોન રેડ - ૫

  • 5k
  • 2
  • 1.7k

એક્સે જ્હોન સામું જોયું તો જ્હોન ની નજર કુવા પર હતી ! તેણે સ્ટાઈલ માં પોતાની કુહાડી હાથ માં લીધી અને કુવા તરફ ચાલતો થયો. એક્સે ત્યાં જઈ ને જોયું તો એક કુવા જેવું નજરે પડ્યું જ્હોન ની પ્રેગનન્ટ પત્ની મેરી કુવાની અંદર અર્ધચન્દ્ર આકાર ના પથ્થર નીચે પોતાના છોકરા સાથે છુપાઈ ગઈ હતી. એક્સે નીચે જોયું પણ કોઈ દેખાતું ન હતું જ્હોન ની નજર સતત એક્સ પર હતી ધબકારા વધી રહ્યા હતા , પત્ની ના પકડાઈ જવાનો ડર તેના મોઢા પર દેખાતો હતો. એક્સે ફરી જ્હોન સામું જોયું ત્યાં જ્હોને બીજે મોઢું ફેરવી લીધું ! એક્સ ને હજુ શંકા