જ્હોન રેડ - ૩

  • 4.8k
  • 1
  • 1.7k

અને ફરી જામી રાણી અને જ્હોન વચ્ચે ની તકરાર...રાણી ને આ વાત ની ખબર પડતાં જ વિક્ટર ને બોલાવી તેને ગમે તેમ કરી ને રેડ ટેરર ના લીડર જ્હોન રેડ ને પકડી લાવો જ્યાં સુધી પકડાય નહિ ત્યાં સુધી પાછા ન ફરતા..આ વાત વાયુ વેગે જ્હોન અને તેના સાથીઓ ને મળી એટલે અહીંથી કશેક દૂર જતા રહેવામાં જ પોતાની ભલાઈ સમજી. જ્હોન નો પરિવાર અને બીજા રેડ ટેરર ના સદસ્યો મળી આમ ટોટલ 40 આદિવાસી નો કાફલો બધા હથિયારો સાથે દરિયાઈ માર્ગ વહાણ લઈ મદગાસ્કર ટાપુ તરફ રવાના થયો.મદગાસ્કર પહોંચતા જ તેણે પોતાના એક સાથી ને ત્યાં નજીક ધ્યાન રાખવા