જ્હોન રેડ - ૨

(11)
  • 4.9k
  • 1
  • 2k

બધા રાત્રી ના સમયે કુંડાળું વળી ને તાપણું કરવા બેઠા કે જ્યાં વડીલ સદસ્ય જ્હોન ના દાદા અહીં પોતાની સહસકથા બધા ને કહેતા કેવી રીતે જંગલ માં આવ્યા, શુ મુશ્કેલી પડી વગેરે વગેરે...  જ્હોન મેરી ની બાજુ માં બેઠો હતો જેવું દાદા ની સ્ટોરી પુરી થઈ કે તરત બે જણ પોતાની ઝૂંપડી માંથી ઢોલ લઈ આવ્યા.  આ ઢોલ વાગતા જ બધા પોતાની જગ્યા પર થી ઉભા થઇ ગયા અને મેરુ સમૂહ નું નૃત્ય કરવા લાગ્યા જેમાં જ્હોન ના પિતા સૌથી આગળ લીડર ની ભૂમિકામાં હતા બાકી ના બધા તેની પાછળ પાછળ નૃત્ય કરતા હતા.જ્હોન હજુ બીજે જ ખોવાયેલો